Thursday, February 9, 2012

માણસ પાસે માત્ર બ્રેઈન નથી

માણસ પાસે માત્ર બ્રેઈન નથી. માઈન્ડ પણ છે અને આત્મા છે. માણસ તેના મગજ કરતાંય ઘણી મોટી હસ્તી છે. માત્ર અમુક બુદ્ધિવાળી દલીલો કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે નહીં. માનવી આખરે તો સાચી વિદ્યાના ચાહક તરીકે ઈશ્વરની ખોજમાં હોવો જોઈએ.

No comments:

Post a Comment